Merchants

Trending


product
Trending Trending
VRUTI'S MEHANDI ARTIST
Radhika Residency, New Katargam Surat

VRUTI MAHENDI ARTIST

અમારે ત્યાં દરેક પ્રકારની મહેંદી સારામાં સારી ડિઝાઇન સાથે શીખવાડવામાં આવે છે.અમે બેઝિક થી બ્રાઇડલ મહેંદી સુધીનો તમામ કોર્ષ સારામાં સારી ટેક્નિક પદ્ધતિથી શીખવાડીએ છીએ.

બેઝિક કોર્ષ જેમકે...

અલગ કલર ના પટ્ટા, નવા આવનારા અલગ કલરના પટ્ટાઓ, કમળ ની ડિઝાઇન, ફૂલ ની ડિઝાઇન, હાથી ની ડિઝાઇન, મોર ની ડિઝાઇન, પોપટ ની ડિઝાઇન અને વરલી ડિઝાઇન આ તમામ પ્રકારનો બેઝિક શીખવાડવામાં આવશે .

બ્રાઇડલ 
કોર્ષ જેમકે...

કળશ અને ઢોલક, સાઈડ ફેસ, ફ્રન્ટ ફેશ, બ્રાઇડલ ની ડોલી, શહનાઈ, ફુલ ફિગર અને બ્રાઇડલ નું ગ્રુમ ફિગર આ તમામ પ્રકારનો કોર્ષ શીખવાડવામાં આવશે.

તમામકોષ બે મહિનાનો રહેશે અને રોજનો ટાઈમ બે કલાકનો રહેશે.
ડિઝાઇન શીખવાની તમામ સાધન-સામગ્રી અમારા દ્વારા આપવામાં આવશે

વધુ માહિતી માટે હમણાં જ સંપર્ક કરો
7383101455

Recommended


product
Recommended
PRINCY MEHANDI
Pankaj Nagar, Palanpur Jagatna...