- SALES / SERVICE / REPAIRING
-
199
17, Ramdevpeer Society, B/h. Shanti Niketan School, Rander Road, Surat.
હેત ઘરઘંટી સેલ્સ & સર્વિસ.
અમે લઈને આવ્યા છે આપણા અમરોલી વિસ્તારમાં ઘર બેઠા ઘરઘંટી અને વોશિંગ મશીન રીપેરીંગ કરાવો તેમજ બ્રાન્ડેડ કંપનીના સ્પેરપાર્ટસ વ્યાજબી ભાવે મળશે.
દસ વર્ષના અનુભવી દ્વારા ઘર બેઠા ઘરઘંટી અને વોશિંગ મશીન રીપેરીંગ નો લાભ લઈ શકો છો.
સંપૂર્ણ અમરોલી વિસ્તાર માટે વિઝીટ ચાર્જ ટોટલ ફ્રી...ફ્રી...ફ્રી રાખવામાં આવ્યો છે.
અમરોલી બહારના વિસ્તાર માટે વિઝીટ ચાર્જ ૱ ૨૫૦/- લેવામાં આવશે.
વધુ જાણકારી માટે હમણાં જ કોલ કરો
મો નં :- 9726008400