- STICHING CLASSES
-
32
શોપ નંબર. 207, ટિવન બિઝનેસ હબ, શિવ પેલેસ ની પાસે,કડોદરા ગામ, ગઢપુર રોડ, સુરત- 394326
BHAKTI SIVAN CLASSESS
અમારે ત્યાં દરેક ડિઝાઈનર કપડાં બોડી માપથી શીખવાડવામાં આવશે.
ફેશન ડિઝાઇનિંગ ની પદ્ધતિ થી મેજરમેન્ટ, ડ્રાફ્ટિંગ, કટીંગ તેમજ સ્ટી્ચિંગ, શીખવાડવામાં આવશે.. એમાં કુરતી, સલવાર, પ્લાઝો, બ્લાઉઝ, વેસ્ટર્ન, ટોપ, કોલર, પેન્ટ, ધોતી, સરારા, ચણીયા ચોલી, જમ્પસુટ, સ્કર્ટ, ફ્રોક તેમજ તમામ પ્રકારનું સેવન ફેશન ડિઝાઈનર ની રીતે થી શીખવાડવામાં આવશે...
બેચ ટાઈમ : 10 થી 12, 12 થી 2, 2 થી 4, 4 થી 6
વધુ જાણકારી માટે સંપર્ક કરો..
MO NO :
7623921692